ગોધરા તાલુકાના મહેલોલ ખાતે રાષ્ટ્રીયકૃત બેંક શરૂ કરવા APMC ચેરમેનનુ કલેકટરને આવેદન..
પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા તાલુકાના મહેલોલ ગામે રાષ્ટ્રીયકૃત બેન્કની નવીન શાખા શરૂ કરવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ વી ચૌહાણ એ જિલ્લા કલેકટરને...