ગોધરા : શહેરા ભાગોળ નજીકની રેલ્વે ફાટક પાસે ગટરની દિવાલ તુટતા ગંદુ પાણી રોડ પર રેલાતા પાલિકાને આવેદન.
શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે આવેલ ચમન મસ્જિદ નજીક પસાર થતી ગટર લાઈનમાં ભંગાણ પડવાથી રોડનું ગંદુ પાણી ચારેય તરફ ફરી વળતા રેલમછેલના દ્રશ્યો સર્જાયા...