ગોધરામાં અટલ બાગની દિવાલો પર નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રિકાઓ ચોંટાડવામાં આવતા રાજકારણ ગરમાયું.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા બસ સ્ટેશન પાસે અટલ ઉદ્યાન આવેલો છે. ઉદ્યાનની દીવાલો પર પત્રિકાઓ ચોંટાડવામાં આવતા ગોધરા શહેરમાં રાજકારણ ગરમાયું છે. પત્રીકામા લખવામા આવ્યુ...