દેશના ઐતિહાસિક સ્થળ ટુવા ખાતે ગોધરાના ધારાસભ્યનાં હસ્તે વિકાસના કામોનું કરાયું ખાત મૂહુર્ત.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટુવા ગામે ઠંડા-ગરમ પાણીના દુર્લભ કુંડ આવેલા છે અને મહાભારત કાળનું શિવમંદિર અને ભીમની ચોરી છે. આ સ્થળે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ...