ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો મળશે વધારો
દૂધ ઉત્પાદન ક્ષેત્રે દૂધ ઉત્પાદકોને દિવસેને દિવસે ફાયદો થઈ રહ્યો છે. દૂધના ફેટના ભાવો વધારવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના દૂધ ઉત્પાદકો માટે પણ ખુશખબર...