દહેગામ જીઆઈડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢવાના રેકેટનો પર્દાફાશ, ત્રણ આરોપીઓની ધરપકડ
દહેગામ જીઆઈડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢી લેવાના રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કર્યો છે. એસએમસીએ રૂ. ૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને...