અંકલેશ્વરના ગડખોલ ગામના ખાડી પાસેથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામની નવી વસાહતમાં રહેતા 35 વર્ષીય યુવાન મહેશભાઈ છનાભાઇ વસાવા ગત તારીખ- 9-9-2019ના રોજ ગુમ થયો હતો જે અંગે અંકલેશ્વર...