ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું ભરૂચ જીલ્લામાં આગમન : ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત દાંડીથી સાબરમતી સુધીની ગાંધી સંદેશયાત્રા ગત રોજ સુરત જિલ્લામાથી ભરૂચ જીલ્લામાં આવી પહોચતાં હાંસોટ તાલુકાનાં સાહોલ ગામ પાસે ભવ્ય સ્વાગત...