ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ : નબીપુરની ટીમ 1-0 ગોલથી ફાઇનલમાં વિજેતા બની.
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ ખાતે ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ફાઇનલ મેચ નબીપુર અને કોસમડીની ટીમો વચ્ચે...