પંચમહાલ જિલ્લાના બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સહાય માટે અરજી કરવાની મુદતમાં વધારો કરાયો
પંચમહાલ જિલ્લાના બાગાયત નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જીલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત...