જંબુસર ભાજપના ઉમેદવાર ડી.કે સ્વામીને ગ્રામ્ય વિસ્તારની પ્રચાર સભાઓમાં ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે..? જાણો વધુ… શું વધી શકે છે લીડ. ?
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇ ઠેરઠેર નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આગામી ૧ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાતમાં હોય જે તે...