લોકશાહીના પર્વને મનાવવા સવારથી જ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો ઉપર આજે મતદાન ચાલી રહ્યું છે, વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોએ ઉત્સાહ પૂર્વક ઉમટી પડી લાંબી...