ગુજરાત પોલીસની ૧૪ સેવાઓ જાહેર જનતા સુધી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.
ભારત સરકારના માન ગૃહમંત્રી અમીતભાઇ શાહ નાઓના વરદહસ્તે પોલીસ ભવન ગાંધીનગર ખાતેથી IA પ્રીજેક્ટ અંતર્ગત નવનિર્મિત ‘ત્રિનેત્ર’ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર), lady Worn Camera System, e-FIR...