ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.
ભરૂચ આઇ.એમ.એ. પ્રેસિડન્ટ ડૉ. દુષ્યંત વરીયા અને સેક્રેટરી ડૉ. પલક કાપડિયાનાં જણાવ્યા અનુસાર હાલ સરકાર દ્વારા સી.સી.આઇ.એમ. દ્વારા આર્યુવેદ ડોકટર્સને એલોપેથી સર્જરીમાં એમ.એસ ની ડિગ્રી...