ભરૂચ : જંબુસર ખાતે વહેલી સવારથી DGVCL ની ટીમોનાં દરોડા, પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું વીજ કનેકશનોનું ચેકીંગ…જાણો વધુ.
આજરોજ ભરૂચ જિલ્લાનાં જંબુસર પંથકમાં વહેલી સવારથી DGVCL નાં દરોડા પડયા હતા, જંબુસર તાલુકા અને શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા વીજ ચોરી કરતા...