ભરુચ પંથકમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેકશનનો કહેર વધ્યો..!
ભરુચ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભેજવાળા વાતાવરણથી શરદી-તાવ,ખાંસી અને શરીરના દુખાવા જેવા ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફેકશન,ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યાં છે. વાઇરલ ઇન્ફેક્શનમાં સતત નાક ગળતી...