ધાણીખૂટ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત
ભરૂચ. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલાં સામરપાડા ગામે રહેતાં નાનજી ડુંગરસિંગ વસાવા મંડપ ડેકોરેશનનું કામ કરે છે. તેમનો પુત્ર પ્રદિપકુમાર ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બોરોસીલ કંપનીમાં...