દેડિયાપાડાનાં ધારાસભ્યએ તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ.૨૫ લાખની રકમ કોવિડ કેર સેન્ટર માટે ફાળવી.
– બેડ, ઑક્સીજન, અને રેમડીસિવર ઇન્જેક્શન માટે ગ્રાન્ટની આ રકમ વપરાશે. ભરૂચ ઉપરાંત નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લાં...