નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.
આજરોજ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રય એટલે કે ભગવાન દત્તજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં પાલકી યાત્રા કાઢવામાં આવી હતી....