ભરૂચ દહેજના અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક કોલોનીનાં રૂમમાં રહેતા કામદારનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત.
ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલ અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોલોનીનાં રૂમમાં રહેતા અને ઇજેક્ટ કંપનીના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા ૨૮ વર્ષીય યુવકે...