ભરૂચના વાગરા દહેજ વિસ્તારમાં આવેલ ઉધોગો દ્વારા સ્થાનિક શિક્ષિત બેરોજગારોને નોકરી નહી આપતા આજે ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોજગારી આપવાની માંગણી કરી હતી.
ભરુચ જીલ્લાના ઉધોગોમાં હાલ તો પરપ્રાંતિયો લોકોને કારણે સ્થાનિક શિક્ષિત યુવાનો બેરોજગારીના ખપારમાં હોમાયા છે. જેમાં સ્થાનિક ચુટાયેલા નેતાઓ પણ ઉધોગો સામે નમાયેલા પુરવાર થયા...