દહેજ સ્થિત યશસ્વી રસાયણ પ્રા.લી. કંપનીમાં સર્જાયેલી ભયંકર દુર્ધટના સંદર્ભે યુવા સેના ગુજરાત દ્વારા ભરૂચ કલેકટરને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઇ.
ભરૂચનાં દહેજ ખાતે યશસ્વી રાસાયણ કંપનીમાં ઘટેલી ઘટના બાદ કામદારો સહિત વિવિધ સંગઠનો દ્વારા આ મામલે તપાસ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યાં ગુજરાતનાં...