ભરૂચનાં દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો : રુ. 1,32,59,378/- ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ : 14 ફરાર .
ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે રુ. 1,32,59,378/- ના મુદામાલને કબ્જે કરી 7 આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી....