ભરૂચના રાજપૂત છાત્રાલયમાં આમ આદમી પાર્ટીનું લોકસભા આગેવાનોનું સંમેલન યોજાયું
ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનો ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ એક સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત...