Proud of Gujarat

Tag : dabhoi

FeaturedGujaratINDIA

ડભોઈ તેનતલાવનાં ગરીબોનો કોળિયો ઝુંટવતો સંચાલક : તંત્ર ધોર નિંદ્રામાં.

ProudOfGujarat
ડભોઈ તાલુકાના ચાંદોદ સરકાર માન્ય સસ્તા અનાજના સંચાલકની દાદાગીરીના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં તેનતલાવના સંચાલકની દાદાગીરી બહાર આવવા પામી છે.આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ...
FeaturedGujaratINDIA

ડભોઈમાં આત્મિય યુવા સંગઠન દ્વારા ખિચડીનું વિતરણ કરાયું.

ProudOfGujarat
ડભોઈની આત્મિય યુવા સંગઠન દ્વારા કોરોના વાઇરસના લોક ડાઉનમાં રોડ રસ્તાની બાજુમાં રહેતાં મજૂરી કરી જીવતા ગરીબ લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં આત્મિય...
FeaturedGujaratINDIA

ડભોઇ ખાતે એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat
આજરોજ વડોદરાના ડભોઇ ખાતે એડિશીનલ ડિસ્ટ્રીકટ કોર્ટનું ઓપનિંગ એડિશનલન જર્જ એ.સી.જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, શશીકાંત ભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર...
FeaturedGujaratINDIA

વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે યાયાવર પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પક્ષીઓની ગણતરીની શરૂઆત કરી હતી.

ProudOfGujarat
વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ યાયાવર પક્ષીઓ માટે મુખ્ય કેન્દ્ર બિંદુ હોય છે. જેને લઇ શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વેકેશન ગાળવા માટે વિદેશથી પક્ષીઓ આવતા...
FeaturedGujaratINDIA

ડભોઇના વડોદરી ભાગોળમાં આવેલ બદ્રીનારાયણ મંદિરમાં ગોદામ્બા (ધનુરમાસ) ઉત્સવની ધામ-ધૂમથી ઉજવણી.

ProudOfGujarat
ડભોઇના વડોદરી ભાગોળમાં આવેલ 150 વર્ષ પૌરાણિક બદ્રીનારાયણ મંદિરમાં ગોદામ્બા (ધનુરમાસ) ઉત્સવ ધામ-ધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. માગશર વદ પાંચમથી પોષ વદ બીજ સુધી એક...
FeaturedGujaratINDIA

ડભોઇના પ્રયાગ પૂરા ગામે આજે સ્મશાન તેમજ આર.સી.સી.રોડનું ખાત મુહુર્ત કરાયું.

ProudOfGujarat
ડભોઇમાં પ્રયાગપૂરા તેમજ બોરિયાદ તેમજ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા(સોટ્ટા) ના હસ્તે ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. બંને ગામોના અગ્રણીઓ સરપંચ સહિત મહામંત્રી હિતેશભાઈ...
FeaturedGujaratINDIA

વડોદરા જીલ્લાનાં ડભોઇ તાલુકાની નર્મદા નિગમ ઓફિસમાં કાર્યપાલક ઇજનેર પોતાની મરજી મુજબ ઓફિસમાં આવી રહ્યા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

ProudOfGujarat
સરકારી ખાતામાં ચાલતા કામો કેવી રીતે થાય છે તે જગ જાહેર છે. સરકારી ખાતું જો સમયસર કામ કરી આપે અને સરકારી ખાતાના અધિકારીઓ સમયસર આવે...
FeaturedGujaratINDIA

ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા પાણી પુરવઠા વિભાગના ઉપક્રમે મંજૂરી મળતા અકોટાદર અને અંગૂઠાણ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંપ અને સંરક્ષણ દીવાલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat
ડભોઇ તાલુકાના 80 ઉપરાંત ગામોની સમસ્યાનું નિરાકરણ લાવવા સરકાર માથી તાલુકા માં 80 ગામોમાં 77 ઉપરાંત પાણીના સંપ અને સ્મશાનના રૂ.54 કરોડના ખર્ચે પાણી પુરવઠા...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર જે.એન.પટેલ આવેદનપત્ર આપી સેવાસદન ખાતે એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા...
FeaturedGujaratINDIA

ડભોઇના વડોદરીભાગોળ આવેલ પૌરાણીક બદ્રીનારાયણ મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું છે.

ProudOfGujarat
ડભોઇના વડોદરીભાગોળ આવેલ પૌરાણીક બદ્રીનારાયણ મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું છે આ નિમિત્તે તા.28 મી નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી સંપ્રોક્ષન મહા મહોત્સવ અને શિખર કળશ...
error: Content is protected !!