ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ ખાતેની જી.એફ.એલ કંપની દ્વારા સાતમી વાઈબ્રેન્ટ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
વાગરા તાલુકામાં આવેલ જીઆઇડીસીની કંપનીઓ પૈકી ગુજરાત ફોલોરો લિમિટેડ કંપની દ્વારા છેલ્લા સાત વર્ષથી જી.એફ.એલ વાઇબ્રેન્ટ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે...