Proud of Gujarat

Tag : congress

FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી સાંપ્રત સમયમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાજુ ફડવાળા, અરવિંદ દોરાવાળા, સંદીપસિંહ માંગરોલા સહીત આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું....
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેકટરને રાંધણ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat
નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષાબેન વસાવા સાથે શહેર પ્રમુખ ફરીદાબેન શેખ, ઉપપ્રમુખ સુમિત્રાબેન રાઉલ,દીપિકાબેન તડવી સહિતની મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા આજે અપાયેલા આ...
GujaratFeaturedINDIA

દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે ભરૂચ યુવા કોંગ્રેસ મેદાનમાં.

ProudOfGujarat
“દેશમાં બેરોજગારીનો અજગર શિક્ષિત યુવકોને ભરખી રહ્યો છે અને કેન્દ્રની મોદી સરકાર રોજગારી અંગેના ભ્રામક આંકડાઓ રજુ કરી નરી અરાજકતા ફેલાવી રહી છે “:તેવા આક્ષેપો...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસાની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મના વિરોધ પ્રદર્શનમાં કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat
આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સાંજે પાંચબત્તી ભરૂચ ખાતે મોડાસાની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મના વિરોધમાં પ્રદર્શન અને કેન્ડલ પ્રગટાવી...
FeaturedGujaratINDIA

ઝારખંડમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લેતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

ProudOfGujarat
આજરોજ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેમાં કોંગ્રેસ તેમજ જે.એમ.એમ.ના ગઠબંધનને બહુમત હાંસલ કરતાં ગુજરાતમાં પણ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં નવું જોન ઉમેરાયું હતું. મહારાષ્ટ્રમાં સરકાર...
FeaturedGujaratINDIA

સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ વિવિધ માંગણીઓને લઈને કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરી વિરોધ કરતાં પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટક કરવામાં આવી હતી.

ProudOfGujarat
સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો.જેમાં બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ બાબતે તપાસ કરી પરીક્ષા રદ કરવાની માંગણી કરી...
error: Content is protected !!