પંચમહાલમાં આગામી લોકસભાની ચુંટણીને લઈ કોંગ્રેસ પક્ષમાં બેઠકોનો દોર શરૂ
પંચમહાલ, રાજુ સોલંકી પંચમહાલ લોકસભા કાર્યક્ષેત્ર વિસ્તારના કોંગ્રેસ પક્ષ ના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરોની મીટીંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મંત્રી ગુજરાતના સહ પ્રભારી વિશ્વરંજન મોહંતી...