અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઈકો ગાડીની ચોરી થતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.
અંકલેશ્વર શહેરમાં વધતી જતી ઠંડીની સાથે ચોરીના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રી અને દિવાળી વેકેશન દરમિયાન તસ્કરોએ અંકલેશ્વર શહેરમાં આતંક મચાવ્યો હતો...