ભરૂચ એ ડિવિઝન પોલીસનાં સર્વેલન્સ ટીમે સિવિલ હોસ્પિટલમાં અગાઉ થયેલ કોપરનાં પાઇપની ચોરીના ગુનામાં નાસતો ફરતો એક આરોપીને ઝડપી પાડયો હતો.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની ટુકડી પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન એક શંકાસ્પદ ઈસમ નામે ચિરાગ મોહન પટેલ (રહે.મક્તમપુર, ભરૂચ) પાસે થી કોપર પાઇપના...