ચિંચપોકલી સ્થિત કસ્તુરબા હોસ્પિટલમાં મોટી દુર્ઘટના : LPG ગેસ લીક થતા સર્જાયો અફરાતફરીનો માહોલ
મુંબઈના ચિંચપોકલીની કસ્તુરબા હોસ્પિટલમાં એલપીજી ગેસ લીક થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. સમાચાર અનુસાર, ઘટનાની જાણ થતાં...