લીંબડી : ભથાણ ગામે પ્રા.શાળા બાળકોને ચાઇનીઝ ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા હોવાના શાળાગણ પર આક્ષેપ
લીંબડી તાલુકા ના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ચાઇનીઝ ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા હોવાના આક્ષેપ સાથે વાલીઓ એ પ્રાથમિક શાળામાં ધેરાવ કર્યો લીંબડી તાલુકા ના...