નર્મદામા જાહેર સ્થળોએ ઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત.
નર્મદામા જાહેર સ્થળોએ ઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા માટે હવે ફરજીયાત બનાવાયું છે. હવેથી તમામ હોટલ/ગેસ્ટવ હાઉસ, મોટા રેસ્ટોહરન્ટિ,...