દહેજ : અટાલી ગામની સીમમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં ગેંગના એક સભ્ય સહિત 42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો.
દહેજ નજીકના અટાલી ગામની સીમમાં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો ભેદ ઉકેલી કેમિકલ ચોરી કરતી ગેંગના એક સભ્યને ચોરી કરેલ કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ...