બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.
બિહારના છપરામાં ઝેરી દારૂના કારણે 40 લોકોના મોતનો મામલો હાલ ગરમાયો છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વિપક્ષ સતત નિશાન સાધી રહ્યું છે...