અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચ GEB અધિક્ષકને આવેદનપત્ર પાઠવાયું…
તાજેતરમાં ઝઘડિયા જીઆઈડીસી પંથકમાં એક GEB ના કર્મચારીને વીજ-કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચના દક્ષિણ ગુજરાત વિદ્યુત...