ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શહીદોના સ્મારક બનાવા અંગે પણ કઈ જગ્યા તે અંગે મતભેદ જાણો કેમ?
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળતા પ્રારંભમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડી શોકાંજલિ અર્પવામાં આવી હતી.આ તબક્કે વિરોધ પક્ષના કોંગ્રેસ પાર્ટીના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ દરખાસ્ત...