Proud of Gujarat

Tag : bharuch

bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના મનુબર ચોકડી નજીક વરસાદી કાંસ માં બનાવેલ ઝુંપડાઓ માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat
ભરૂચ ના મનુબર ચોકડી નજીક વરસાદી કાંસ માં બનાવેલ ઝુંપડાઓ માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ ભરૂચ જિલ્લા માં ચાલુ વર્ષે ઉનાળા ની ઋતુ દરમ્યાન...
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

ProudOfGujarat
અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર ભરૂચ જિલ્લા માં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છૅ તો બીજી...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં પોલીસ ની કામગીરી સામે રાજપૂત યુવાનોમાં આક્રોશ,જિલ્લા કલેકટર ને અપાયું આવેદન પત્ર

ProudOfGujarat
ભરૂચ માં પોલીસ ની કામગીરી સામે રાજપૂત યુવાનોમાં આક્રોશ,જિલ્લા કલેકટર ને અપાયું આવેદન પત્ર ભરૂચ માં રાજપૂત સમાજ ના આગેવાનો અને અગ્રણીઓની ગત તારીખ 27...
bharuchFeaturedGujaratINDIA

લોકશાહી ના મહાપર્વ ની શરૂઆત, ભરૂચ માં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપેર થકી આપ્યો પોતાનો મત,જિલ્લા પોલીસ વડા એ કર્યું મતદાન

ProudOfGujarat
લોકશાહી ના મહાપર્વ ની શરૂઆત, ભરૂચ માં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપેર થકી આપ્યો પોતાનો મત,જિલ્લા પોલીસ વડા એ કર્યું મતદાન ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એસોસિએશનને 28 વર્ષ પૂર્ણ થતા બુક લવર્સ ફોરમ મીટ 243 નું ભોલાવ ખાતે આયોજન થયું હતું

ProudOfGujarat
ભરૂચ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એસોસિએશનને 28 વર્ષ પૂર્ણ થતા બુક લવર્સ ફોરમ મીટ 243 નું ભોલાવ ખાતે આયોજન થયું હતું જેમાં ભરૂચના સાહિત્યિક વિદ્વાનો દ્વારા વિવિધ...
bharuchFeaturedGujaratINDIA

તેલ ના નામે ખેલ”પાડનાર ભરૂચ મનુબર ચોકડી પરનો કરિયાણા દુકાન નો સંચાલક પોલીસ પકડમાં આવ્યો

ProudOfGujarat
તેલ ના નામે ખેલ પાડનાર ભરૂચ મનુબર ચોકડી પરનો કરિયાણા દુકાન નો સંચાલક પોલીસ પકડમાં આવ્યો -હુસેન મેમણ દ્વારા અત્યાર સુધી અનેક લોકો સાથે વિશ્વાસઘાટ...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ

ProudOfGujarat
ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ ભરૂચ જિલ્લા માં હાલ લોકસભા ચૂંટણી...
bharuchFeaturedGujaratINDIA

પાલેજ કુમારશાળામાં વય નિવૃત્ત શિક્ષિકાઓનો વિદાય સમારંભ યોજાયો…

ProudOfGujarat
પાલેજ કુમારશાળામાં વય નિવૃત્ત શિક્ષિકાઓનો વિદાય સમારંભ યોજાયો… પાલેજ :- ભરૂચના પાલેજ સ્થિત કુમારશાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતિ મહેરુન્નિશા યાકુબ મુન્શી તથા શ્રીમતિ સરીફાબેન સુલેમાન...
bharuchFeaturedGujaratINDIA

કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી

ProudOfGujarat
કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર બ્રિગેડ દ્વારા લાગેલી આગ પર કાબુ મેળવાયો...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ને મળ્યો સારો પ્રતિસાદ, બ્રાહ્મણ દ્વારા કરાયું રક્ત તિલક

ProudOfGujarat
ભરૂચ માં ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ને મળ્યો સારો પ્રતિસાદ, બ્રાહ્મણ દ્વારા કરાયું રક્ત તિલક ભરૂચ લોકસભા બેઠક...
error: Content is protected !!