મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ‘સમન્વય: ૨૦૨૪
એડવોકેટસ તથા તેજસ્વી તારલાઓનું સન્માન -હકારાત્મકતા પ્રગતિ તરફ જયારે નકારાત્મકતા અધોગતિ તરફ દોરે છે. ડો.મતાઉદ્દીન ચિશ્તી સાહેબ… પાલેજ :- મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા...