ભરૂચના જંબુસરમાં એક્સપ્રેસ હોટલ પાસેથી વરલી મટકા ના જુગારીને ઝડપી પાડતી એલસીબી પોલીસ
ભરૂચ જિલ્લામાં આસપાસના વિસ્તારોમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આગામી દિવસોમાં તહેવારો નજીકમાં હોય જેને ધ્યાનમાં લઈને...