ઘરફોડ ચોરી તથા બાઈક ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ
પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ઘરફોડ ચોરી અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓ નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા પોલીસને નાઈટ...