નારી શક્તિને બિરદાવતી રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ
*નારી વંદન ઉત્સવ@૨૦૨૪: નર્મદા જિલ્લો* ——- *નારી શક્તિને બિરદાવતી રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ* ——- *મહિલાઓનો સામાજિક, આર્થિક તેમજ સર્વાંગી...