SGFI જુડો સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ 17 મેડલ મેળવ્યાં
SGFI જુડો સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ 17 મેડલ મેળવ્યાં SGFI અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું...