ભરૂચ : બેંક એકાઉન્ટમાંથી ATM ક્લોનીંગ કરી નાણાંની ઉચાપત કરતી ગેંગને ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે, જાણો વધુ.
ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ અને એલ.સી.બી પોલીસે ગુજરાત, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ તથા અન્ય રાજ્યોમાં એ.ટી.એમ કાર્ડ કલોન કરી ડુપ્લીકેટ એ.ટી.એમ કાર્ડ બનાવી લોકોના બેંકના એકાઉન્ટમાંથી લાખો...