બનાસકાંઠા અમીરગઢના ગંગાસર પાટિયા નજીક બાઇક ડિવાઇડર સાથે ટકરાતા એકનું મોત જ્યારે અન્ય એક ઘાયલ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક બાઇક ડિવાઇડર સાથે ટકરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સાયબા થી અમીરગઢ સામુહિક આરોગ્ય...