મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.
ઝઘડીયા તાલુકા ભાજપાના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે ઝઘડીયાના મામલતદાર રાજવંશી ને ટેલિફોનથી પુછાયેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપા મહામંત્રીએ તા.૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે રાજપારડી...