વડોદરાના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી: ગણેશજીની પ્રતિમા બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરનાર દક્ષેશ જાંગીડ નામના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડી ગણેશજીની પ્રતિમા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. જેમાં દક્ષેશે...