અંકલેશ્વર નગર સેવા સદનના ગંદા પાણીની વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાયા.
સુપ્રીમ કોર્ટ ના હુકમ મુજબ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) બનાવવાની સમય મર્યાદા ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦ હતી પરંતુ હજુ ટેન્ડર પ્રક્રિયા જ ચાલી રહી છે. અંકલેશ્વર નગરસેવા...