અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બોગસ ATS પોલીસ ઇન્સપેક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરના કોસમડી ગામમાં સંસ્કાર ધામ સોસાયટીના મકાન નં. 187 રહેતો વિજય રાજેન્દ્ર રણસીંગ પોતે ATS માં પોલીસ ઇન્સ્પેકટર હોવાનો રૂઆબ કરી લોકોને છેતરતો મૂળ મહારાષ્ટ્રનો...