અંકલેશ્વર : ઈલેકટ્રીક બૉર્ડ ફીટીંગ સમયે કામ કરતા ત્રણ કામદારને વિજકરંટ લાગતાં એકનું મોત બે સારવાર હેઠળ.
અંકલેશ્વરના ગોવાલી ગ્રામ પંચાયત પાસે આવેલ ડી.પી પાસે હોર્ડીંગના ઇલેક્ટ્રીક બોર્ડનું ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં કામગીરી દરમ્યાન વિજકરંટ લાગતા ત્રણ કામદારને ગંભીર ઈજાઓ...